________________
તમે “જ્ઞાની” ને ઓળખી શકે ખરા ? જૂઓ તેમને ઓળખવાના લક્ષણો: “જ્ઞાન એનું નામ. જેનો મેહ ગયે છે તમામ,
ભાઈ, જ્ઞાની તેનું નામ. - ટેક. ક ચન” ને તો કાદવ જાણે, રાજ-વૈભવ અસાર, સ્નેહ મરણ સમાન છે જેને, “મેટાઈ” લીપણગાર,
ભાઈ, જ્ઞાની તેનું નામ. ૧ “ચમત્કાર છે ઝેર સરીખા, રિદ્ધિ સિદ્ધિ અશાતા સમાન જગતમાંહિ “પૂજ્યતા” પામી, જાણે અનર્થની ખાણ,
ભાઈ, જ્ઞાની તેનું નામ. ૨ ભેગ-વિલાસ છે જાળ સમાન, અરૂં “કાયાને જાણે રાખ, ઘર – વાસ છે ભાલા જે, “કુટુંબ-કાય છે જાળ,
ભાઈ, જ્ઞાની તેનું નામ. ૩ લોકમાંહી લાજ વધારવી, એ છે મુખની લાળ, કીર્તિ –ઈરછા મેલ જેવી, “પુણ્ય” છે વિશ્વ સમાન,
ભાઈ જ્ઞાની તેનું નામ ૪ દેહ છતાં જેની દશા છે, વહેં દે હા તી ત, બનારસી' એવા જ્ઞાની ચરણે, કરે વન્દન અગણીત,
ભાઈ, જ્ઞાની તેનું નામ. ૫
(શ્રી બનારસીદાસની સુંઢારી ભાષાનું ગુજરાતી ભાષાંતર છે.) * F F
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org