________________
આ ગ્રન્થમાં રસ લઈ પ્ર. કે. જી. શાહે આ પુસ્તકનું મેટર તૈયાર કરી અને પ્રકાશન કરવાને લાભ આપે તે માટે અમે તેઓશ્રીના આભારી છીએ
શરૂઆતમાં મે વિનેબાજુએ ઉપરોક્ત ગ્રન્ય માટે સમાધાન” નામને નાનકડે લેખ, બ્રહ્મવિદ્યા મંદિર, પવનાર, વર્ધા, તા. ૨૫-૧૨-૧૯૭૪ ના રોજ લખેલ તે અનુપમ માહિતીપ્રદ હોવાથી અત્રે આપેલ છે
જેના દર્શનના અગત્યના ત (૧) વીતરાગ વિજ્ઞાન (૨) અહિંસા (૩) અનેકાન્તવાદ તથા “ધર્મ' સુંદર રીતે સમજાવવામાં આવ્યા છે અને પછી આ પુસ્તક પરિચય આપવામાં આવે છે ભૂમિકા જેમ જેમ વધારે વાર વાંચવામાં આવશે તેમ તેમ જૈન ધર્મ –જેન દશનનું સ્વરૂપ ઘણું જ સ્પષ્ટ થશે.
ત્યારબાદ ઉપરક્ત રાજ્યમાંથી આ પુસ્તકની રસપ્રદ “ભૂમિકા આપવામાં આવી છે, ત્યાર બાદ શ્રી સમણ સુર” ને ગુજરાતી અનુવાદ, અને છેલ્લે પરિશિષ્ટમાં પારિભાષિક શબ્દ કેશ આપવામાં આવેલ છે.
આશા છે કે ગુજરાતી જૈન-જૈનેતર જનતા આ અમુલ્ય ગ્રન્થને સારો એ આધ્યાત્મિક લાભ ઉઠાવશે.
આ ગ્રન્થના અનુવાદ પ્રકારાનમાં પ્રે શ્રી કેજી. શાહના પરિશ્રમને લાભ ગુજરાતી જેન જતા લેશે એ આશા અસ્થાને નથી. દરેક જૈને આ પુસ્તકની એક નકલ પિતાના દૈનિક અભ્યાસ માટે વસાવવી જ જોઈએ અને પિતાની) ભવિષ્યનો પ્રજા માટે વારસામાં આપવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org