________________
કારં બિન્દુ સંયુક્ત, નિત્યં ધ્યાયન્તિ ગિન,
કામદં મેક્ષ ચેવ, કારાય. નમે નમઃ. મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન,
નમે તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન મિક્ષ માગણ્ય નેતા, ભેસ્તારં કર્મ–ભૂભુતામ ,
જ્ઞાતાર વિશ્વ-તત્તાનાં, વળે તઘુણ લબ્ધયે અનંતાનંત સંસાર–સંતતિ છેદ કારણમ,
જિન–રાજ પદભેજ, સ્મરણં શરણં મમ. અન્યથા શરણે નાસ્તિ, ત્વમેક શરણં મમ,
તસ્માત્ કારુણ્ય-ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર શાસન નાયક સમરિયે, ભગવંત વીર નિણંદ,
અનિષ્ટ વિન હરે હરે, આપે પરમાનંદ. અંગુઠે અમૃત વસે, લબ્ધિ-તણા ભંડાર,
શ્રી–ગુરુ ગતિમ સમરિયે, મન-વાંછિત ફળ દાતાર.
પ્રકાશક
આ સુદિ ૧૦ દશેરા, ) વિક્રમ સં ૧૯૪૬ થી ૨૯ – – ૧૯૯૦ શ નિ વાર
શ્રી પ્રદીપભાઈ અરવિન્દભાઈ શેઠ, વીરચંદ દીપચંદની હવેલી,
રૂપાસુરચંદની પળ,
માણેક પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org