________________
બાબતોમાં રસ લે છે અને તેમનાં વિશાળ વાચનને લાભ જેને જનતાને મળે તે માટે આ સમય દરમિયાન તેઓશ્રીએ નીચેના પુસ્તકે સંકલિત-પ્રકાશિત કરેલ છે : ત્રણ નાની પુસ્તિકાઓ (૧) માતા-પિતાશ્રીના શ્રેયા સ્મરણિકા, (૨) મહાતપસ્વી શ્રી પુંજા મુનિ, (૩) શ્રી ઉપધાન તપ-વિધિ વિધાનની નેટ, તથા, છ પુતકે (૧) સતી માણેક દેવી ચરિત્ર, (૨) જૈન દર્શનમાં અતિચાર સૂત્રો તથા જૈન દર્શનનું જ્ઞાન વિજ્ઞાન, (૩) જિનેન્દ્ર ભક્તિ-રસ-ધાર, (૪) જૈન દર્શનમાં પચ્ચખાણ આવશ્યકનું સ્વરૂપ, (૫) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ, તથા (૬) મન્નડ જિણાણું આણુ (૧૯૯૦)
તદુપરાંત ત્રણેક પુસ્તકો પ્રકાશન માટે તૈયાર છે. (૧) સવા-સમાની ટૂંક કેમ થઈ ? તથા શેત્રુંજય ગિરિરાજ વિષે ઐતિહાસિક, અદ્ભૂત તથા મનનીય માહિતી વિષેનું પુસ્તક (૨) જ્ઞાન--પદ પૂજાએ અર્થ સહિત, તથા “પીસ્તાલીસ આગમ”, “નવતત્ત્વ”, “છ દ્રવ્ય વગેરેના પરિશિષ્ટ સાથેનું પુસ્તક, અને (૩) “મરણ પર મનન”.
યથા સમયે બહાર પડશે તેવી ભાવના છે. મુમુક્ષુને લાભ લેવા આમંત્રણ છે.
જેન લેકે વેપારી પ્રજા છે ધમનું અજ્ઞાન ઘણું જ જાય છે અને ફક્ત ક્રિયામાં જ ધમ સમાય છે તેવી રૂઢ માન્યતાને લીધે જ્ઞાન તરફ ઘણે જ એ રસ લે છે. જડ કિરિયાથી ખાસ લાભ નથી. ક્રિયા જ્ઞાન–મય જ જોઈએ, તે લાભ થાય. જ્ઞાન દીપકથી અજ્ઞાન અંધકાર દૂર કરે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org