________________
હવે એક શબ્દ જુઓઃ “ગ્રન્થાગ્ર” એટલે ક સંખ્યા. આમ જનતાને રસ હોય છે “બેલી બેલી નાના બાળક કલ્પસૂત્રના ચિત્રો બતાવે તેમાં: એમ જ હેય ને ? બિચારાને બારસા સૂત્ર સમજાય જ ક્યાંથી? સાધુજીની ઝડપ વખણાય !
હવે “ગ્રંથાગ્ર” શબ્દનું “ગ્રંથા ગ્રંથ' થયું અને વાંચન કયાં સુધી આ યું તે જ વવા સાધુજી સંઘને પૂછે :
ગ્રંથાગ્રંથ ૧૦૦૨૦૦ વગેરે, એટલે શ્રોતાએ જાગે,ને મોટેથી પિોપટીયા ઉચ્ચારણ કરે : ધન્ય વીર વાણી. આમ બોલવાની સાધુજી સૂચના આપે છે.
આ ગ્રંથાગ્રંથ શબ્દ ભ્રમજનિત છે અને વર્ષોવર્ષ ‘બારસા” વંચાય. તે પવિત્ર દિવસે પાંચ દસ ટકા શ્રદ્ધાથી દેઢ, બે, અઢી કલાક સ્વસ્થ બેસી રહે, બાકી અવરજવર ચાલુ હોય છે. કેમ લાગે છે? વાસ્તવિક છે ને ? આ બારસા સૂત્ર સાધુ-સાવી પણ કેટલા સમજતા હશે ! વાંચવું ને વેડ કાઢવી–બે વિચારણીય છે.
જહાં સત્ય અહિંસા એરસંયમકા, પગપગ લગતા હૈડેરા, વે ભા ૨ ત દેશ હૈ મેરા, વે જૈન – ધર્મ હૈ મે રા.
વિચાર વલેણું (સહગ : શ્રી કે. જી. શાહ પરિવાર)
શ્રી લક્ષ્મીચંદ રાયચંદ સરવૈયા, મુંબાઈ ધર્મપ્રેમી સનેહી શ્રી સુ-શ્રાવક પ્રોફેસર સાહેબ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org