________________
૭૦
કહે કે આ કાર્યક્રમ હિંસક છે અને જિનેશ્વરોની ધર્મ ભાવના વિરુદ્ધ પાપમય છે. આ જરા કડવું સત્ય છે પરંતુ વિવેકથી વિચારનારને યોગ્ય લાગશે.
ભવ્ય ભવ્ય સામૈયા, ભવ્યાતિ ભવ્ય લાખેણું આંગીઓ, ભવ્ય ચાતુર્માસ અને ચારે મહિના જાત જાતના આરંભ સમારંભે, ભેજામાંથી ઉત્પન્ન થયેલા નવા નવા તપો, પ-૨૫–૧૦–૧૫૦ છેડો ના ઉજમણાઓ,વરઘેડા, બેન્ડવાજા, લાઈટોના ઝગઝગાટ ને લાઉડ–સ્પીકરોના બરાડાથી અને વિકમ નોંધાય તેવા, નવીન કહેવાય તેવા, અભિષેકથી, જે ધર્મની પ્રભાવના થતી હોત તો આજે જૈન ધર્મ – જન – ધર્મ વિશ્વવ્યાપી બન્યા હોત!
હે પરમાત્મા ! “માગ ભૂલેલાને સાચે માર્ગે જવા પ્રેરણા અને સદ્બુદ્ધિ આપજે, જેથી તેઓ અજ્ઞાનને લીધે જે ભયંકર હિંસા આચરવા તૈયાર થયા છે તેથી અટકે !
જરા રાજકરણમાં ડેકીયું કરીએ
લોકોએ પિોતપોતાના માનીતા નેતાઓનાં બાવલા શીલ્પી પાસે બનાવરાવી ચાર રસ્તાઓ ઉપર બેસાડયા કે ઉભા રાખ્યા છે – જાણે એમ કહેવા કે – લે, નેતાઓ થઈને શું કાંદે કાઢ? હવે ટાઢ, તડકા ને વરસાદમાં વીસે કલાક ઉભું રહે ને ભક્તજનો તેમના તરફ માનની લાગણીના ઓઠા નીચે જે દુર્દશા કરે છે તે અપમાન-જનક છે. તેમના ઉપર ને આગળ – પાછળ કંઈ રક્ષણ પણ હતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org