________________
* ડું ચિન્તન લેખકશ્રીના પુસ્તક “ધર્મ-ક્ષેત્રનું અંતરંગ એડિટ માંથી. (Internal Audit of Religious Field )
* સામાજિક ક્ષેત્રે જેનોનું જીવન ધર્મને ઝેબ આપે એવુ નહિ પણ ઝાંખપ આપે તેવું છે. શ્રાવકના ગુણને કમિક વિકાસ તે નહિ પણ સદંતર અભાવ ડેકાઈ રહ્યો છે. સાધુ-વર્ગમાં આડંબર ફૂલ્યો ફાલ્યાં છે. આ પણ ધાર્મિક કારોબાર ધર્મની નહિ, અધર્મની સેવામાં વળી ગયા છે એમ નથી લાગતું શું ?
ધર્મની સ્થાપના સ્થૂળ ક્રિયાકાંડને અભિષેકના આડંબરોથી નહિ પરંતુ મૂલ્યની માવજતથી થઈ શકે ! સચિનનની ચાંદની.)
- જ્યારે અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય પ્રબળ બને છે ત્યારે ધર્મના મૂલ્યની માવજત થવાને બદલે દંભ અને આડંબરની સ્થાપના થઈ જાય છે. કહેવાતા ધર્મગુરુઓ પિતાની અંગત પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ માટે ધાર્મિકતાના નામે લોકેના ટેળાને અંધશ્રદ્ધા તરફ વધુને વધુ ધકેલતા રહે છેગાડરિયા પ્રવાહમાં ધન્યતા મનાય છે. ૨૩-૧૨-૯૦ના રોજ પાલિતાણા શેત્રુજયના પવનનો અભિષેક કરવા નક્કી થયું છે–ચોમાસામાં ધોધમાર વરસાદથી પર્વત પવિત્ર ને શદ્ધ થઈ ગયા છે છતાં જડ અવિચારી અજ્ઞાની લોકોને કાળાં નાણાંના પ્રવાહથી ધોવા તૈયાર થયેલા શ્રમણ સંઘને કેણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org