________________
૬૭
છે – નહિ કે માનવ ક્રિયાકાંડ માટે. તિથિ માનવ માટે છે, નહિ કે માણસ તિથિ માટે,
-
* નવાઈની વાત તા એ છે કે ગૃહસ્થા (જેમાં લુચ્ચા રાજકારણીઓ પણ ખરા ) કે જે હિંસા, વિલાસ કે અધર્મીના ઉપાસક હાય છે તેમની સાથે સાધુએ સહાનુભૂતિ અને સુમેળ – ભચે વહેવાર કરી શકે છે પણ અન્ય શ્રમણે સાથે નહિ! અને આચાય મહારાજા જૈન ધર્મના અનુષ્ઠાનેામાં જૈન-જૈનેતર રાજકારણીઓને આમ ત્રી, તેમને નાસ્તા – પાણી કરાવી, વાસક્ષેપ કરી, ભેટા આપી, ફાટા પડાવી, પેાતાના મહત્ત્વનું પ્રદર્શન કરે છે : રાજકારણીએ તેા ( તેમનું લક્ષ તે સૌ જાણે છે ! ) બિચારા ૮ ધાર્મિક વૃત્તિના ' હાઈ સર્વ – ધમ સમભાવ માની, બધેજ નિમ ત્રણ સ્વીકારે છે ! અને પાપકારાર્થે પધારે છે !
–
,
.
-
* આજે ખરા પડકાર શ્રમણ – સંઘની અંદર અને મહાર, આસ પાસ - ચાપાસ, પ્રસરેલા ભ્રષ્ટાચારને છે.
--
* ભાગ અને ભેાગની ભૂખથી દુનિયાના લેાકા જે કજિયા – ક‘કાસ ફૂડકપટ કરે છે, એવા જ કુલેશ ને કુટિલતા ધર્માંના પ્રને પણ થતાં હાય તેા બન્ને વચ્ચે અંતર કયુ` રહ્યું ? * શ્રી આન ઘનજી, શ્રી મુનિસુ ંદરસૂરિજી, શ્રી પાર્શ્વ ચન્દ્રસૂરી, ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી જેવા જ્ઞાનીજના જે પુણ્ય – પ્રકાપ ઠાલવે છે તે માત્ર ગણુ કે ઉપર નહિ પર ંતુ તેમાં ભળેલા ‘ વાદ ’
ગચ્છ
ઉપર માનવીને
ઠાલવે છે – ગચ્છ – વાદ જે કદાચ આજના ધર્મ – વિમુખ થવામાં માટો ભાગ ભજવે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org