________________
૬૫
જવાબ છે જૈન શ્રમણે ...જેઓ જૈન સંઘને કારી ખાતા આજના સઘળા આંતરકલહેા-ક્ષમા, અહિંસા કે સયમ જેવા આચરણના મુદ્દાઓ ઉપર-ચગાવી રહ્યા છે. તેમનું આ વર્તન પેલા પહાણની દંતકથાની યાદ દેવડાવે છે-પત્નીને જીવડા ગયા તે ભલે ગયે, પત્નીના પગની મેંદીનેા ગડા તા રહ્યોને. જિનેશ્વરાએ રાગદ્વેષના વિજય કરવાનુ પ્રખેાધ્યું હતું-જૈને એ-જિનના અનુયાયીએએ – ભગવાનના આદેશનું અડધીચું જ ધ્યાનમાં રાખ્યું : વિજય મેળવા, ખાજુવાળાને જતા, હરાવા, હંફાવા, રાગદ્વેષના વિજય કરવા એ તે મહાવીરનુ' કામ !
* આચારમાં હિંસા અને વિચારમાં અનેકાન્તવાદનું આચરણ એ જૈનત્વ છે: આંતરિક વિવાદો એ અવર્પિણી કાળનું ૧૧૩' આશ્ચય' છે!
* અમદાવાદ શહેરમાં પાળમાં પાળ ને ગલીમાં ગલી, તેમ ત્રણ કે ચાર મુખ્ય સપ્રદાયામાં પાછા અનેક પેટા વિભાગેા, એક કાળે ‘ શ્વેતામ્બરા ’માં જ ૮૪ ગચ્છ હતા. જુદા જુદા કાળે જન્મ્યા ને વિલીન થઈ ગયા. અમુક વિધિ કે વિધાનથી જરા – તરા જૂઠ્ઠું કરનાર અજ્ઞાની, અધમી ને મિથ્યાદૃષ્ટિ કહેવાય છે!
* દૃષ્ટિરાગ એટલે સ`પ્રદાય-માહ. આ પાપી દૃષ્ટિરાગ ભયંકર છે. તેથી ભક્તિ, શ્રદ્ધા કે મુમુક્ષાની જગાએ વટ, પ્રતિષ્ઠા, ને અહું ગાડવાઈ જાય છે અને પેાતાના સપ્રદાયને કોઈ પણ ભાગે મહાન દેખાડી,તેને ઝુકાવવાનુ` માનસ ઘડાય છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org