________________
૫૬
(૫) પ. પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રજી મ. સા.
''
તમારૂ પુસ્તક પચ્ચક્ખાણુ આવકનું સ્વરૂપ વાંચી બહુ જ આનંદ થયા. મહીં ‘અવળ વાણી' બહુજ છે. પુસ્તક બહુ જ સારૂ છે.
(૬) પ. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજય મ. સા.
આપશ્રી ઘણા દાનેશ્વરી છે. એ હેતુના અંતગતમાં લખું છું. સુપાત્રદાનથી મનુષ્ય જન્મ સફળ બને છે. ધર્મ-ધ્યાનમાં ચાદ કરે. આનંદમાં હશે।.
શ્રી અનિલ એચ. શાહ.
ધર્મ પ્રત્યે આપની ભાવના, લાગણી અને આવી સુંદર પ્રવૃત્તિ સેવા બદલ લાખ લાખ ધન્યવાદ.
,,
જૈન ધર્મ રહસ્ય દૈનિક પારાયણ માટે (૧૯૮૪) (૧) આ પુસ્તકમાં સામાન્ય માનવીને ઉપયાગી થાય એવા ઘણા વિષયેા ચર્ચવામાં આવ્યા છે અને તેનું સંપાદન –સકલન શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહે કર્યુ છે તે તેમના સરનામેથી જ્ઞાન વિજ્ઞાન ચિન્તન મનન સમજણ માટે મળી શકશે.
શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ ૧૯૮૬ ( વ્યાખ્યાન ૧ થી ૧૨ ) તથા (૩) વૈરાગ્યશતક (૨) ઉપદેશ બત્રીસી તથા (૩) હિતાપદેશ અન્ય ઘણી ખાખતા.
પત્રિકા
તથા જીજ્ઞાસામય
Jain Education International
For Private
Personal Use Only
www.jainelibrary.org