________________
પર ૬. શ્રી કપૂરચંદ આર. વારૈયા, પાલીતાણા.
આપે મોકલેલ “જૈન દર્શનમાં અતિચાર સૂત્રો તથા જૈન ધર્મનું જ્ઞાન-વિજ્ઞાન” પુસ્તક મળ્યું. આપે આ માટે સારા પ્રયત્ન કર્યો છે. શ્રી પાર્ધચન્દ્રસૂરિ કૃત પદ્યબંધ અતિચાર આપી એક નવીનતા આપી છે. અતિચારના અઘરા શબ્દોના અર્થ આપી અતિચાર બેલનાર તથા સાંભળનારને જે શબ્દોના અર્થ ન બેસતા હોય તેને સુગમતા કરી આપી છે. શ્રી ગૌતમ સ્વામીના બે રાસ અર્થસહિત આપ્યા છે તે પણ ઉપયોગી છે. ૭. “કલ્યાણ” વઢવાણુ.
જૈન શાસનમાં થઈ ગયેલા પાપના બંધથી આત્માને બચાવવા માટે અતિચારની આલોચના ફરમાવેલ છે.
વંદિત્ત સૂત્રમાં આવતા સમ્યક્ત્વમૂલ શ્રાવકના ૧૨ વતો આદિના અતિચારો અથ સાથે તેમજ લઘુ ને મોટા પાક્ષિક અતિચાર ગદ્ય પદ્ય રૂપે અહિં પ્રસિદ્ધ થયેલ છે જે ઉપયોગી અર્થ સાથે સંકલિત કરીને આ ગ્રંથ-રત્નમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. સાથે કેટલીક ઉપયોગી ને જિજ્ઞાસુ વગની જ્ઞાન–ભૂખને સંતોષી શકે તેવી હકીક્તો અત્રે સંગ્રહિત કરેલ છે, માટે સંકલનકારને પરિશ્રમ જરૂર આવકાર્ય છે. (પાનાં ડેમી ૧૨+૧૮૦=૧૮૨ પેઈજ)
શ્રી જિનેન્દ્ર ભક્તિ – રસ – ધા૨ ઈ. સ. (૧૯૮૦) (૧) ચંપકલાલ રતિલાલ ગાંધી, અમદાવાદ,
આપે સંકલન કરી પ્રકાશમાં મુકેલા પુસ્તકમાં જે ચીવટ અને ઝીણવટથી જૈન દર્શનના પાસા નાનકડી પુસ્તિકામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org