________________
પ૧
જરૂર તમારા પુસ્તકમાંથી સાર ગ્રહણ કરો, પોતાના જ્ઞાન –ખજાનાને સમૃદ્ધ કરી, પ્રશંસાના પુરપથી વધાવશે.
૪. પરમ વિદુષી સાદવજીશ્રી સુનંદાશ્રીજી તથા
વસંતપ્રભાશ્રીજી “સુતેજ,’ ધ્રાંગધ્રા.
ભક્તિવંત શ્રાવક શ્રી કુમુદચન્દ્રભાઈ તથા ઘરના સર્વ પ્રતિ ધર્મલાભ સહ લખવાનું કે તમારા તરફથી ત્રણ પુસ્તક મળ્યા. શ્રાવકના અતિચાર અંગે સારું જ્ઞાન પ્રકાશિત કર્યું છે. તમારા પ્રયત્ન પ્રશસ્ય છે. શ્રાવક ધર્મને એગ્ય જ્ઞાન તે અગાધ છે–પૂર્વ પુરુષેએ આવી કૃતિઓ બનાવી બિન્દુમાં સિન્થ સમાવી દીધું છે, પણ અત્યારે ગોખણીયા સૂત્રો પણ પૂરા મુખ-પાઠ નથી હોતા તો તાવિક-જ્ઞાન અંતર સુધી ક્યાંથી પહોંચે ?–તેનું ચિંતન, મનન, પરિશીલન થાય તે જ ઉપગારી બની શકે તે માટે તમારે પ્રયાસ સારો છે. કેઈ ને કઈ તેનું ચિન્તન કરશે તે નવનિત મેળવશે.
પ. પૂ. પ્રવતિની સાધવી શ્રી ખાંતિશ્રીજી મહારાજના શિષ્યાશ્રી શ્કારશ્રીજી, મુલુન્ડ.
રાજનગર મધ્યે ભક્તિવંત જ્ઞાનપિપાસુ સાહિત્ય સંશેાધક સુજ્ઞ સુશ્રાવકરત્ન કુમુદચન્દ્રભાઈ પ્રત્યે ધર્મલાભ.
તમારું પુસ્તક મળ્યું. બહુ સુંદર સજન કરેલ છે. તમારી જ્ઞાનામૃત પીરસવાની પિપાસા ઘણી જ ઉત્તમોત્તમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org