________________
૪૯
(ક) સતી માણેકદેવી ચારિત્ર તથા સ્વાધ્યાય અમૃતઉપદેશક મુનિરાજ શ્રી પૂર્ણ યશચન્દ્રજી મ.સા., સંપાદક મુનિરાજ શ્રી પજ્ઞયશચન્દ્રજી મ.સા. પ્રકાશક ઉપર મુજબ. (ડ) જૈન ધમ રહસ્ય-સંકલનકાર પ્રકાશક ઉપર મુજબ,
આ પુસ્તકે તેમના નામ ઉપરથી જ વસ્તુનું સૂચન કરે છે. પ્રેા કે, જી, શાહુ પ્રખર વિદ્વાન છે અને જૈન ધર્મના અભ્યાસીઓ માટે ગહન વિષયા સરળ ગુજરાતીમાં રજુ કરી શકે છે એ તેમની વિશિષ્ટતા છે. કેાઈ પુસ્તક ઉપર કિંમત લખી નથી ( કેમ કે અમે ધર્માંના કેાઈ પુસ્તક વેચતા નથી પરંતુ મુમુક્ષુ આત્માથી આત્માઓને ભેટ આપીએ છીએ) અસ્તુ.
સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત (૧૯૭૮) ૧. જૈન પત્ર - ભાવનગર.
-
....જગવિખ્યાત જગત શેઠના માતા સતી શ્રાવિકાનું ચરિત્ર રાસ-રૂપે વિ. સ. ૧૭૨૮માં રચાયેલ. શૈલી સરળ પ્રવાહી તથા ભાવવાહી છે તેમજ સ્તવને, સજ્ઝાયા, સ્તુતિઓ વગેરે માહિતી–સભર પ્રકાશન બનાવેલ છે....
૨. પ. પૂ. મુનિશ્રી હેમકીતિ વિજયજી મ, સા.
આપશ્રી અતિ શ્રદ્ધાવાન છે તેથી પત્ર લખવાની પ્રેરણા થાય છે. આપશ્રીને શાસનદેવ હુંમેશાં ધ પ્રેમ-રાક્તિ અર્પે એવી મારી શ્રદ્ધા છે. હમેશાં આપના આત્માને શાંતિ મળે, ઉચ્ચ સુખ મેળવા એ જ શુભ કામના.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org