________________
૪૭
“શાસન અનાદિનું પ્રર્વતે કર્મનું, જીવ ઉપરે, તેથી ભો–ભવ દુઃખ દરિયે, જીવ, હા! હા કરે, શાસન પ્રવર્તે આભનું તે, કર્મ—મુક્ત થતાં, અરે, સહજાન્મ-રૂપી સિદ્ધ પદને પામી, આત્મા ભવ તરે.”
છે. કે. જી. શાહને તેમના બે દસકાના ધાર્મિકઆધ્યાત્મિક પુસ્તકો માટે મળેલા થોડા મુમુક્ષ ભવ્ય સજજને ના–આત્માથી આત્માઓના અભિપ્રાયો : ભાઈ શ્રી કુ મુ દ ચ , (૧) “તમે મેકલેલ બને પુસ્તકા (સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ
તથા જૈન દર્શનમાં પચ્ચખાણનું સ્વરૂપ) માટે તમારે અણું છું.
આપ વિદ્વાન છે. જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે આપને અભ્યાસ આ બાબતને ખૂબ ખૂબ છે. દીધ દષ્ટિવાળા છે. પચ્ચક્ખાણ દશન આંખે બાલનારૂ દશન છે. ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યાખ્યાન દર્શન ખરેખર પ્રશસનીય છે. તમે તેમજ તમારા સ્વ. પૂજ્ય પિતાશ્રી-કુટુંબમાં-ધમ પ્રત્યે અનુરાગ અને સેવા ભાવ આવકારદાયી, ખૂબ આવકારદાયી છે. આપની તંદુરસ્તી પ્રાથું છું.
૩-૫-૧૯૮૯
શ્રી એલ. સી. સંઘવી (બાબુભાઈ)
ફોરવર્ડ એન્ટરપ્રાઈઝ, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org