________________
હું કેવળ પશ્ચાતાપથી દિલ દઉં છું, મુજ કમ–જન્ય પાપની ક્ષમા ચાહું છું.” » તત્ સત્ ! મિચ્છામિ દુક્કડં ઈચ્છામિ સુક્કડું,
શ્રી શાહ સાહેબના પુસ્તકે વિષે
અભિપ્રાચ (૧) મરણિકા
૧૯૫૬ (૨) મહાતપસ્વી શ્રી પૂજા મુનિ
૧૯૭૫ (૩) સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત ૧૯૭૭ (૪) જૈન દર્શનમ અતિચાર સૂત્રે
૧૯૭૯ (૫) શ્રી જિનેન્દ્ર-ભક્તિ-રસધાર
૧૯૮૦ (૬) જૈન દર્શનમાં પચ્ચકખાણું આવશ્યકનું સ્વરૂપ ૧૯૮૩ (૭) જૈન ધર્મ રહસ્ય-દૈનિક પારાયણ માટે ૧૯૮૪ (૮) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ
૧૯૮૬ (૯) શ્રી મનહ જિસુણું આણું અને હવે પ્રભુ કૃપાથી-૧) શ્રી સમસુત્ત ૧૯૧
(૨) જિજ્ઞાસા ૧૯૯૧
“નમું વીર જે અજ્ઞાન – રાગાદિ – અરિ સંહારતા, નમું શમ સ્વરૂપે રમણ કરતા પતિત જગ ઉદ્ધારતા, જે બાધિ ઉપવન સીચવા, શમ-રસ-સુધા વરસાવતા, સદ્ગુરુ કૃપાળું રાજ વંદુ, મુક્તિ-પથ દરશાવતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org