________________
૪૫ કિન્નાખોરી કેટલી હદે જાય છે તે મારા અનુભવ-જ્ઞાનમાં છે. હે પ્રભુ ! તારો આભાર : છ પ્રભુ ” seals social : Confessions : ૧. નાનપણમાં દેરાસરમાંથી પૈસ–બે પૈસાની નાની ચોરી.
પીપરમીંટ માટે (તે વખતે પૈસાની કિંમત અત્યારના
૦-૨૦ જેટલી ગણાય) (માબાપોએ વિચારવું.) ૨. પેઢીમાં–થેડી નાની ચોરી – તથા – કટકી – કમીશન
(સંસ્થાઓએ તથા સમાજે વિચારવું.) ૩. B. Ed.ની પરીક્ષામાં નોંધમાંથી ચોરી. (1.A., LL.B.
સુધી કદી જરૂર પડેલી નહિ, પરંતુ ના છુટકે કરવું પડેલું (જો કે આ ટ્રેઈનીગ પણ ઉપચાગી નીવડેલી) મોટી ઉમરે–તૈયારી તો સખત કરેલી પરંતુ પોઈન્ટસ
વાર ફાવે તે હેતુ) નોંધ: માનવીનું મન કેવું છે! ચાર-વૃત્તિ શાથી જને
છે ?–હમ સબ ચોર હે !!! માનસશાસ્ત્રીય હકિક્ત છે ! તે નિમ્ળ થાય-નાનપણથી સતત સુસંસ્કાર મળે તે, ને, માતા પિતા સતત જાગૃત રહે તો ! પ્રભુ, પ્રભુ. સબકે સન્મતિ દે ભગવાન !
“હા પસ્તા, વિપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં, ડૂબકી દઈને, પુણ્યશાળી બને છે.”
કહેવામાં આવે નહી, અવગુણ ભર્યા અનંત, લિખવામાં કયું કર લિખું, જાણે શ્રી ભગવંત.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org