________________
૪૦
કર્માનુસારે સંસારી જીવન જીવતાં તેમને ત્રણ પુત્રો ને ત્રણ પુત્રીઓને યોગ પ્રાપ્ત થયેલ જેમાંથી હાલ એક પુત્ર અને ત્રણ પુત્રી પરિવાર સહિત હયાત સુખી છે.
એક ઘટના : બે દસકા પહેલા પોસ્ટ ઓફીસે એક ચાજના કાઢેલી : રૂા. ૨૦૦) બચત ખાતામાં રાખી મુકનારના ખાતા નંબરોને ડ્રો દર મહિને થતો તેમાં (૧) તેમની પત્નીને રૂા. પ૦૦૦), (૨) તેમની એક પુત્રીને રૂા. પ૦૦), અને (૩) તેમને પોતાને રૂા. પ૦)ના ઈનામ લાગેલા. પુસ્તક પ્રકાશનમાં તેમની પત્નીને આર્થિક સહાગ હોય છે. મદુરા બેન્ક રૂા. ૫૦૦) ડીપોઝીટ મુકનારને માટે પણ માસિક ડ્રો રાખેલો તેમાં પણ તેમની એક પુત્રીને રૂા. ૧૦૦૦) ઈનામ લાગેલું.
ચાલુ સાલ – ૧૯૯૦ : જન્મ વર્ષ ૧૯૧૬ : ૭પ માં વર્ષ પ્રવેશ : પત્નીને પણ ૭૨ મું વર્ષ. વૃદ્ધાવસ્થા—Second Childhood બન્નેએ બન્ને આંખમાં મોતીયા (Cataract) ના ઓપરેશન કરાવી Lens નંખાવેલા છે. અને દર વર્ષે પિતાની લીમીટમાં વધુ ધન શુભ પ્રવૃત્તિમાં વાપરવાનું નકકી કરેલ છે. જીવન ક્ષણભંગુર છે. પ્રભુ કૃપાથી કમ સંજોગે ધન વધતું જાય તેનો દર વર્ષે સદુપયેાગ કરવે કેમકે પાછળ પણ ઘણું મુકીને જવાનું છે. કોઈ અમરપટ્ટો લાવ્યો નથી અને તારો આભા નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછી તું એક પૈસાને પણ માલિક નથી, માટે ધન ઉપરની મૂછ છેડી
હાથે તે સાથે ” એમ વિચારી, ધન-ખર્ચ–પ્રવૃત્તિ વિકસાવવી. ભૌતિક જરૂરિયાત માટે પણ કંજુસાઈ ન કરવી. વિદ્યુત લક્ષ્મી, પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ”
બીમાં મોતીયા-Secon
કરાવી L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org