________________
૩૯
કિમત, મુકદ્દર, પ્રારબ્ધ, નસીબ, Fate આ એક ગૂઢ બાબત છે જે સંચિત કર્મ પ્રમાણે કામ કરતું હશે. શ્રી શાહ સાહેબે તથા તેમની પત્ની શ્રીમતી પ્રભાવતીબહેને છૂટે હાથે દાન પ્રવૃત્તિ હાથ ધરેલી છે અને જેમ જેમ ધન વાપરે છે તેમ તેમ તે વધતું જાય છે? દેરાસર, ઉપાશ્રય, આંબલશાળા, રેલ રાહત, દુકાળ રાહત, સાધના કેન્દ્રો, ચિત્રપટ સ્થાપન, પ્રતિમા સ્થાપન અને પિતાના તથા અન્યના પ્રકાશન, વગેરે વગેરે.
કિસ્મત કરાવે ભૂલ ? –૧૯૭૬ પછી શેર બજારનું કાર્ડ જે તેમના નામે “સાયલેન્ટ’ હતું ફક્ત રૂ. ૧૫૦૦/- માં બજારના સ્વાથી લોકોના દબાણથી અને થોડું વેચ્છાએ (આપણે સટ્ટો કર નહિ અને કાલને વહાણે આપણે ન હાઈએ તો કદાચ પુત્ર કપૂત પાકે તો બાપનું નામ બળે એમ વિચારીને) આ કાર્ડ સમર્પણ કરી દીધેલું – હાલમાં તેની કિંમત લાખોની છે–છતાં આ બાબતને જરા પણ રંજ કે શક નથી અને કાર્ડ ગયા પછી પણ આર્થિક મુશ્કેલી પડી નથી-નડી જ નથી.
કેટલાક રૂઢિચુસ્તોને શ્રી શાહ સાહેબની પુસ્તક પ્રવૃત્તિ ન ગમે કેમકે જડ ફ્લિાવાદીઓ ઘૂવડ જેવા હોય છે
“જ્યાં જુઓ ત્યાં કૂ ડે ફૂડ સા મે સા મા બે ઠા ઘૂ ડ”
પરંતુ જે સમજુ છે તેમણે શ્રી શાહ સાહેબના પુસ્તકોની વિવેકપૂર્ણ પ્રશંસા કરી છે જે દરેક પુરતકના છાપેલા છેડા અભિપ્રાચથી જાણી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org