________________
1. A. માં English ના ૮ પિપર–પરીક્ષા બીજે વર્ષે તેથી \[. . ના પહેલા વર્ષમાં પહેલી LL. B. ની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીની પસાર કરી–(૧૯૩૯), બીજા વર્ષે સીનીયર છે. 1. ની પરીક્ષા પસાર કરો-(૧૯૪૦ માર્ચ) (માર્કસ-અહાહા ) નસીબની બલિહારી : માસ ૮૦૦ માંથી ૪૦૦, સેકન્ડ કલાસ B.U. અને
૧૯૪૦ના ઓકટોબરમાં સેકન્ડ LL.B. સેકન્ડ કલાસ B. . પાસ કરી. તે સમયે M. A. માં English વિષય રાખનાર ફક્ત ચાર પાંચ વિઘાથીઓ હતા અને તેમને અમદાવાદની ત્રણે કોલેજોમાં-ગુ. કોલેજ, એચ. એલ. તથા એલ. ડી. અંગ્રેજીના પ્રોફેસરેનું માર્ગદર્શન મેળવવા જવું પડતું. ઘર જે સંબંધ. કેટલી વાર તે સાહેબના ઘેર બબ્બે કલાક જ્ઞાન મળતું. કેવી મજા હતી !
૧૯૪૦ના જૂનમાં રાજકોટ ધમેન્દ્રસિંહજી કોલેજમાં અંગ્રેજીના અધ્યાપકની જગાની જા.ખ. આવતા, ત્યાં તેમની નિમણુંક થઈ. પગાર (આર્થાય ન પામતા) રૂ. ૮૫–૫– ૧૪૦, કોલેજ રાજ્ય તરફથી ચાલતી. શ્રી શાહ સાહેબને ત્યાંનું વાતાવરણ અનુકૂળ ન આવતાં તેમણે રાજીનામું આપ્યું. આ જગા ખાલી પડતા સ્વ. શ્રી એસ. આર. ભટ્ટ સાહેબ શ્રી કે. જી. શાહને પુછવા આવેલા અને તે જગાએ તેઓશ્રીએ અંગ્રેજીના અધ્યાપક તરીકે ઉપરોક્ત પગારમાં નોકરી સ્વીકારેલી. - શ્રી કે. જી. શાહને કુદરત દરેક રીતે અનુકૂળ થતી પૂર્વના પૂણ્ય પ્રતાપે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org