________________
શ્રી સમણસુત્ત વિષે
બે બેલ સંકલકનકારના આ ગ્રંથ વિષે ખાસ કંઈ કહેવાનું નથી કારણ કે બધી જાણવા જેવી હકિકત પુસ્તકના પાના ૧ થી ૨૭ સુધીમાં આવી જ જાય છે. તેથી પુનરુક્તિની જરૂર નથી.
પાના ૪ પર જણાવ્યું છે તેમ આ પુસ્તકને ગુજરાતી અનુવાદ, છપાવવા ઈચ્છાથી, અમે ઘણા વર્ષો પહેલાં તૈયાર કરી રાખેલે, પરંતુ બીજા પુસ્તકો છપાતાં ગયા ? આ પુસ્તકનું મેટ૨ પડી રહેલું.
પ.પૂમુનિશ્રી અકલંક વિજયજી મ. સાહેબે જૈન ધર્મના ૧૦૮ પુસ્તક છપાવવા થડા વર્ષો પહેલાં સંક૯૫ કરેલે અને લગભગ ૧૦૦ પુરતક છપાઈ ગયેલાં. આ વર્ષે તેઓશ્રીનું ચોમાસુ અમદાવાદમાં થયું અને થોડા સમયમાં ૮ પુસ્તક છપાપા અને તેના વિમોચન વિધિ પણ સુપેરે થઈ આ સમય દરમિયાન મહારાજશ્રી મારે ત્યાં અવારનવાર આવતા.
મારી પાસે મારી નિવૃત્તિના સમય દરમિયાન જન દર્શનના ધાર્મિક-આધ્યાત્મિક પુસ્તકોના વાંચન સાથે અમુક નેંધ લેખિત થતી. આવા લગભગ ત્રણ ચાર પુસ્તક થાય તેવા ૪૦૦ ૫૦૦ લખેલાં પાનાં હતા જેને ઉલલેખ મનહ જિણવ્યું આણું” પુસ્તકમાં કરેલ છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org