________________
૧૨
(૩) મારા જીવનમાં અને અનેક સમાધાન પ્રાપ્ત થયાં છે. એ બષામાં સૈાથી છેવટનું, જે કદાચ સર્વોત્તમ સમાધાન છે, તે આ વિષે પ્રાપ્ત થયું... શ્રી મહાવીરપ્રભુના કલ્યાણકના દિવસે જજૈન ધમ`સાર' જેવુ' નામ સમચ્છુસુત્ત'' રાખવામાં આવ્યું છે તે આખાય ભારતને પ્રાપ્ત થશે.... જ્યાં સુધી જન ધ ટકશે અને ખીન્ન વૈદિક તથા મૌદ્ધ વગેરે ધર્માં પણ હશે ત્યાં સુધી (આ) જૈન-ધમ’-સારનું અધ્યયન થતું રહેશે.
શ્રી વિનાબા ભાવે
(૪) આ ગ્રંથ સમણુસુત્ત ની સકલના પૂજ્ય વિનેાખાજીની પ્રેરણાથી થઈ છે. એ જ પ્રેરણા અનુસાર સ`ગીતિનુ આયેાજન થયુ' અને એમાં આના પ્રારૂપને સ્વીકૃતિ મળી.
આ એક વિશિષ્ટ ઐતિહાસિક ઘટના છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org