________________
કોઈ અગમ્ય કારણથી ગ્રન્થમાળાના પ્રથમ પુછપથી ૧૦૮ ૫૫ સુધીના બધા પુસ્ત, મુનિશ્રી જયાં ચોમાસુ હોય ત્યાંથી મને એકલતા રહ્યા છે તે કઈ પૂર્વ—જન્મના પુણ્ય સંસ્કારને લીધે જ હશે. હાલ પણ તેમની કૃપાદ્રષ્ટિ ચાલુ છે અને અમદાવાદમાં હેવાથી તથા મન-વચન-કાય-શક્તિ મજબુત હોવાથી મને ઘેર અવાર-નવાર દશનનો લાભ આપે છે. (૨૧) છેલે વિશિષ્ટ હકીકતે : (૧) એક એળાનું પારણું અમદાવાદ શામળાની પોળમાં થયેલું (ર) પુસ્તક લેખન પ્રકાશનમાં પ્રેસાહન, અમદાવાદમાં શ્રી કનકચંદ્રસૂરિજીને લખેલ મેટર બતાવતા પ્રસ્તાવના લખી આપેલી (૩) ચતુર્થ ચતુર્માસ : પૂ વિદ્યાનંદવિજ સંઘમાંથી જાહેર કર્યું કે (મહારાજશ્રીનું ચોથું પુસ્તક: શ્રી નેમિનાથ તથા કૃષ્ણ ચત્ર) આ પુસ્તક કેઈએ તેવું નહિ અને લખાયેલા પૈસા કે ઈએ આપવા નહિ. મડારાજશ્રી એ કહયું પ્રભુની નિશ્રામાં પ્રભુના પુસ્તકને વિરોધ કરે તેને હું ગુરુ કે સાધુ માનતા નથી, હા ભૂલ હોય તો સુધારી લઈશું, આ બાબતમાં મારા ગુરુ મહારાજના ઠપકાને પત્ર બાર પર અ.બે મેં તેમને ૨ જીનામું લખીને કહ્યું... એ. 9 પાછા માગે.. મેં તેમને આપે, વગેરે વગેરે. (૨૨) આ ગ્રંથમાળાને બહોળા પ્રચાર અને ફેલાવે થાય અને આબાલવૃદ્ધ સર્વ જન “અકલંક સાહિત્યને તન મન ધનથી લાભ લઈ આજ કલયાણ સાધે તેવી શુભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org