________________
એટલી તીવ્ર છે કે લૈલાસ ઉમંગથી આ ઉંમરે, તપસ, ૧૨૫ પુરતક સુધી પહોંચી ગયા છે. (૧૮) આ ગ્રંથમાળાને એક એક ટાઈટલ-પુસ્તકનું મથાળું વાંચતાં જ અભાવ ઉત્પન્ન થાય છે જે ન કથાઓ ભાગ ૨૫. પ્રકાશનને લગભરા એથે ભાન રેકે છે. શ્રાવક-શ્રાવિક, સાધુ-સાધવજી, બાળ-યુવાન-વૃદ્ધ, દરેકને કંઈ ને કંઈ લાભ થાય તેવી ગ્રંથમાળ કદાચ અણધારી રીતે ગોઠવાઈ ગઈ જણાય છે. ગ્રંથમાળાને આ એક વિશેષતા છે. (૧૯) અને મહારાજશ્રીને ગૃહસ્થ તરીકે તથા સાધુ તરીકેને અનુભવ નુ સારા દેશમાં પર્યટનને છે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને ભારત સરહદ બહાર છેક ને પાળ પટમડુ સુધી-ખટમડુમાં તેરાપંથી સંપ્રદાય–કામ–ઘર દેરાસરમાં સેવા પૂજા ને ઓફિસ કામ. ખટમડુમાં કાષ્ઠ (લાકડા)ના મંડપ ઘણું છે તેથી તેનું નામ કાઠમાંડુ-અપજશ ખટમ ડું- ત્યાંના મંદી મુખ્ય (૧) ૮૪ આસન વાળું કામદેવનું મંદિર, (૨) ૨૦૦૦ વર્ષ જૂનું બુદ્ધનું મંદિર-નામ–સુવર્ણ મંદિર, તથા (૩) પશુપતિનાથ (મહાદેવ)નું મંદિર જ્યાં પશુઓનાં બલિદાન અપાતાં. લેકે માંસાહારી–તેથી મુંબઈ જેમ વેજીટેરીયન અને મટન મારકેટ ભેગી હતી. બે મહિના ત્યાં રહેલા. (૨૦) દરેક ગ્રન્થની હજાર હજાર નકલ; કેટલાકમાં કિંમત છાપેલી છે, પરંતુ પુરત છુટથી ભેટ અપાય છે. કુદરતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org