________________
કામના સાથે વિરમીએ. (૨૩) પ્રભુ મુનિશ્રીને શતાયુ અપો ૨પમાં તીર્થકરશ્રી સંઘની સભ્ય જ્ઞાન દ્વારા સેવા કરે તેવી પ્રાર્થના. (૨૪) નમામિ વીર ગિરિ–સાર ધીર. (૨૫) શિવમસ્તુ સર્વ જગત : (૨૬) સિધ્ધા સિધ્ધ મમ દિસતુ. (૭) શાન્તિ: શાન્તિ: શાન્તિ : તા.ક. આનંદો! આનંદો ! જનધર્મ પ્રેમીઓ : આનંદો !!
જન ધર્મ—ગ્રન્થના અંગ્રેજી અનુવાદનું લેન્ડ રાજ ફિલીમ અને રાણી એલિઝાબેથે આ છે જન કરેલ છે અને તે માટે (UK) યુનાઈટેડ કિંગડમના રાજવી કુંટુબે એક ટ્રસ્ટ બનાવ્યું છે.
હવે જન ધન થ ને English ભાષામાં અનુવાદ થશે અને આખા વિશ્વમાં તે વેચશે વહેંચાશે. સર્વ પ્રથમ “તાવાર્થ સૂત્ર'ના અનુવાદ કરવાનું નક્કી ચેલ તે પ્રમાણે આ પ્રસ ગની મ મળવધિ નાખ ૨૩–૧૦–૧૯૯૦ના રોજ લંડન “બકિંગહામ પેલેસમાં થઈ ગઈ હશે અને તેમાં વિશ્વના પંદર જૈન અગ્રણીઓ (જેમાં ભારમાંથી પાંચ મહાનુભાવે છે,) એમણે એ લખાણ અને દસ્તાવેજો અર્પણ કર્યા હશે.
હવે “ભગવાન મહાવીર” ને દિવ્ય અને વિશ્વહિતકારી સ દેશ દુનિયાના દૂરના દેશમાં પહોંચશે તે આપણા સૌને માટે ગૌરવ અને આનંદના વિષય છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org