________________
પ મુનીશ્રી અકલંકવિજ્યજીનું ટૂંકુ જીવન ચરિત્ર
પ. પૂજ્ય મુનિશ્રી અકલંક વિજયજી મહારાજને અમે શ્રી“સમણ સુત્ત'નું મેટર પ્રકાશન માટે સેપેલુંતેમણે પ્રેસ આપી દીધું ને અમને જ સંભાળી લેવા વિનંતિ કરી. આ કામ અમને ગમતું હોવાથી અમે સવીકારી લીધું છે. કે. જી. શાહ
તપસ્વી મુનિશ્ર અકલંક
* * વિજય મહારાજ સાહેબને કે પરિચય-ફક્ત રેખા ચિત્ર (વિસ્તૃત પરિચય માટે વાંચોઃ અકલંક ગ્રંથમાળા પુષ્પ ૧૧ તથા પુ૫ ૭૬) (૧) જન્મ સ્થળ :- લીચ, જીલલા મહેસાણા (૨) જન્મ તિથિ – ૧૯૭૦, ફાગણ સુદ ૫
(શ્રી કે જી. શાહ ૧૯૭૨, ફાગણ સુદ ૮) (૩) સ સારા નામ – શ્રી અમૃતલાલ (૪) પિતાનું નામ :-શિવલાલ તારાચંદ શાહ (૫) માતાનું નામ –ડાહીબહેન
અમૃતલાલની ૧૧ વર્ષની ઉમરે માતાનું મરણ (૬) અમૃતલાલના વડવાઓ ત્રણ પેઢીથી ધોળકા પાસે
જુવાલ રૂપાવટીમાં ધંધાથે રહેતા હતા. (૭) નાનપણુમાં ધાર્મિક સંસ્કાર - નાની ઉંમરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org