________________
૨૪૦
(૩) જાણીબુઝીને કેટલાક લોકો તરફથી જિન પૂજામાં અંતરાય કરવા માટે, સત્યથી વેગળે અને બ્રામક પ્રચાર છેલ્લા એક-બે મહિનાથી ચલાવાઈ રહ્યો છે, તેનાથી કેઈએ પણ ભરમાવાની કે વરખથી પૂજા બંધ કરવાની જરૂર નથી.
જિન-પૂજા-ઝવેતામ્બરે કરે છે તે લગભગ ઘણા બધા દેરાસરમાં અમે (વે. મૂ. પૂજક હેવાથી) જાતે જોયેલું છે. અને વિધિ-વિધાને મહદશે જડ કિયાવાદી કરે છે તેમાં વીતરાગોની
ભાર આશાતના-વિરાધના જણાયા છે. માફ કરજે, અમે ઘણા વર્ષોથી સેવા-પૂજા ગાડરીયા પ્રવાહમાં શેઠ તણાઈને કરતા હતા, પરંતુ હવે દેરાસર દર્શન માટે રૂઢીગત જઈએ. છીએ, બાકી હવે પ્રભુને અંગેને અડીને દ્રવ્ય-પૂજા બંધ કરી છે, અને, મુખ્ય તે ભાવપૂલ જ છે ને! દ્રવ્ય-પૂજા તે ભાવ ઉત્પન્ન કરવા નિમિરો જ છે, અને, તેથી તે સાધુ-સાવીને
– પૂજા કરવાની મનાઈ છે. બરાબર. જે દ્રવ્ય-પૂજા કર્મ મુક્તિનું કારણ હેત તે વિતરાગે તેમને શા માટે નિષેધ કરતા ? . K.
છેઃ ચામડાની પુદ્ગલ રજકણે ચેટેલા વરખ પરવા નહિ તે વ્યાજબી પ્રચાર કરનાર ને કયે ભૌતિક લાભ થવાને હતે? લોકો તે બીચારા અજ્ઞાની ઘેટાં જેવા છે, જ.
વધુમાં વાંચે ઃ સમકાલીન અખબારની પૂતિ, “વરાઈટા” તા. ૧૬-૧૨-૯૦, (૨-૧૨-૯૦) માંથી
બીજું ઘણું લખાણ છે પરંતુ જગાના અભાવે અત્રે વિરમીએ છીએ. સુજ્ઞજનેને વધુ શું ?
મ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org