________________
૮ અશુચિને વિચાર કરીએ તે પ્રાય: પવિત્ર બધી વસ્તુઓ અશુચિમાંથી ઉપજે છે. લોહીના ઝરણાથી દૂધ, વિષ્ટાના ખાતરમાંથી અનાજ, બૃગળદ કસ્તુરી કેસર પણ વનસ્પતિ છે. ઘી-દૂધનું દહીં બનાવતા અસંખ્ય છે ઉપજ્યા પછી જ તેને નાશ કરોને માખણ અને ઘી બનાવાય છે. એમ છતાં વ્યવહારથી એ બધું પવિત્ર અને નિર્દોષ ગણાય છે, વગેરે વગેરે........
એક જૈનાચાર્ય દ્વારા વરખની બાબતમાં આવું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેથી અમને થોડુ આશ્ચર્ય થયું.
૦ જગત અને જીવન હિંસાથી ભરેલાં છે એ વિશે બે મત નથી છતાં જેઓ અહિંસાના આગ્રહી છે તેઓ પિતાનું જીવન ટકાવવા માટે તથા પિતાના વહેવાર ચલાવવામાં ઓછામાં ઓછી અનિવાર્ય હોય તેટલી જ હિંસા થાય તેને આગ્રહ રાખે છે. ૦ જૈનાચાર્યો મેઢા પર મુડપત્તિ રાખે છે અને ૦ અંધારા પછી બહાર ચાલતા નથી કે ૦ પગરખાં પહેરતાં નથી. એની પાછળ સૂક્ષ્મ અહિંસાનું પાલન કરવાને જ ખ્યાલ રહા હવે જોઈએ.
૦ દેવની પૂજાવિધિમાં શું વરખ, કસ્તુરી અંબર વગેરે પદાર્થો અનિવાર્ય છે?
૦ ધાતુઓ તે બધી સરખોજ છે. સોના-ચાંદીમાં પવિત્રતાના ખાસ ગુણ છે એવું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું નથી.
૦ અમારે ( અને આ સંકલનકાર ) બહુ જ સ્પષ્ટ મત છે કે જેઓ અહિંસાના આગ્રહી છે અને પિતાના પ્રત્યેક વ્યવહારમાં અહિસાને જ ખ્યાલ રાખવા માગે છે તેઓએ જેની પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org