________________
સેના-ચાંદીને કૂટી ફૂટીને પાતળું પઠળું બનાવાય છે તેને મૃતક બળદના ચર્મ-આંતર ચમ અથવા ઉપરની ચામડીની અંદર બીજી પાતળી ચામડી હોય છે તે બહુ જ મજબૂત હોય છે. તે ચામડી કુદરતે મરેલા બળદેને ચમાર લોકે લઈ જતા. તેમની પાસેથી આ આંતર-ચમ વેચાણ લાવી, તેના સહકારથી વરખ બનતા ને આજે પણ બને છે.
૦ બળદની હિંસા તે માંસના ઉત્પાદન માટે વધી રહી છે. તેમાં વરખનું કઈ પણ કારણ નથી,
૦ વળી સેનું, ચાંદી વગેરે ધાતુઓ અપવિત્ર થતી નથી : અપવિત્રને પવિત્ર કરે છે.
૦ લેકમાં આભ છે ટાળવા સેનાના સરવાળા પાણી (સેના–પાણું) છાંટવામાં આવે છે. આજે પણ આ માન્યતા રિવાજ ચાલુ છે. (કયાં?)
૦ વરખના કારણે હિંસા થતી જણાવી નથી.
૦ શીકરની પેઢીના ટ્રસ્ટીઓએ તપામ કરાવી બા હકિત મેળવી છે. (2)
૦ હિંસાને મહત્વ અપાય - એક પણ વસ્તુ હિંસા વિના પાકતી નથી. બધી વનસ્પતિનાં પ્રારંભમાં અનંતકાય હેઈ અનંતા ના નાશ પછી પ્રત્યેક વનને જીવ પિતાના શરીરરૂપી પ્રત્યે વસ્પતિ બનાવે છે. કપાસીઓને દાણ કે જુવાર બાજરાને દાણે પણ આ રીતે તૈયાર થાય છે તે અકપ્ય બનો જાય, વ્યવહાર નષ્ટ થાય. નિશ્ચય-વહેવારની સાપેક્ષતા ઊડી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org