________________
૨૩૪
કર વિચાર તેા પામ
ચાંદી સેનાના ખ (Cons & Pros.) એક સલન સેવા-પૂજામાં કે ખાવામાં ન વાપરવા ભલામણું,
(૧) અમે જયારે લગભગ ૧૯૨૭ માં અમદાવાદ, કાલુપુર, ટ કાલમાં ભગુતા હતા ત્યારે ટકશાળના નાકે વરખ બનાવનારની ત્રણેક દુકાન હતી અને ત્યાં કારીગરો ચામડાના પઢમાં ચાંદી મૂકી, લાકડાની હથોડી વડે, ૮૫ ૮૫ ૮પ ટીપતા-ફોઈ કાઈ વાર યુ' શ્રી લગાડતા.
(૨) તે પછી ઘણા વર્ષો સુધી અમે જતા વતા જોના પરંતુ આ ગંદી પ્રક્રિયા વિષે ધ્યાન ગયેલું નહિ.
(૩) તા. ૧૮-૧૨-૧૯૮૯ ના સ્થાનિક પત્ર સંદેશ' માં ખરીદીને કસબ” સ્થભમાં ‘ચાંદીના વરખ મનાવવા માટે વાપરવામાં આવતા પશુઓના આંતરડાં કે ચામડીના ઉલ્લેખ કર્યા હતા.
આ વરખ મીઠાઈ, સુગંધી સાપારી, ફળફળાદિ ઉપર તા વપરાય જ છે પરંતુ જૈન દેરાસરામાં ને મદિરામા પણ તેના ઉપયેગ થાય છે.
(૪) ત્યારબાદ તા. ૧૮-૩-૯૨ ના સંદેશમાં ખરીદીને 'સબ' કલમમાં, “મુક્તિ દૂત” નામના માસિકમાંથી આચાર્ય દેવ શ્રીમદ્ ભદ્ર કરસૂરિજી મ. સા. ના, વરખમાં હિંસા અને શાસ્ત્રીય માર્ગોન'ના શીર્થંકવાળુ' નીચેનું લખાણ છપાયેલુ છે : ‘“બ માનમાં હુંસાને પ્રાધાન્ય આપી, વરખને અપવિત્ર તરીકે જણાવાય તે અંગે તપાસ કરતા જણાયું છે કે પ્રાર'ભકાળથી વરખ આ રીતેજ બને છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org