________________
સ્યાદ્વાદ -- “સ્થા પદયુક્ત વાકય દ્વારા વસ્તુના જટિલ સ્વરૂપનું
વિવેચન કરવા સમર્થ સમન્વયકારી ન્યાય
સ્વ-દ્રવ્ય – શુદ્ધ આત્મા (૫૮૭) સ્વ-સમય - શુદ્ધ આત્મામા જ પિતાપણને જેવાર સમ્ય
દષ્ટિ સ્વ-સમય છે (૨૭૧). સ્વ–મત (૨૩, ૭૩૫) પરસ્પર વિરોધી મતને યુક્તિપૂર્ણ સમન્વય,
સાધકને નિષ્પક્ષ ભાવ (૭૨૬) સ્વાધ્યાય -- શારા અધ્યયન રૂપ તપ
સ્વાધ્યાય તપ પાંચ પ્રકારના હોય છે (૪૭૫) હિંસા – જીવનવધ અથવા પ્રાણાતિપાત “વ્યવહાર હિંસા' છે
(૩૮૯) અને રાગાદિની ઉત્પત્તિ (૧૫૩) અથવા અયતના
ચાર રૂપ પ્રમાદ (૧૫૭) નિશ્ચય હિંસા” છે. હિંસા-દાન પ્રાણ પીડાકારી અથવા વધકારી ઉપકરણ-સાધન
(કરવત, ચપુ, છરી, કેદાળી, ઉંદરનું પાંજરું વગેરેની લેણ દેણ (૩૨૧) પારિભાષિક શબ્દ કોર્ષ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org