________________
નિniણા -- વસ્તુની તથા ખ્યાતિ-ભાગ-પૂલની ઇચાથી રહિત
નિષ્કામ ભાવ, સમ્યગૂ દર્શનનું એક અંગ
(૨૩૩-૩૫) નિશંક – કોઈ પણ પ્રકારના ભય અથવા આશંકા વિનાને
ભાવ, સમ્યગ દર્શનનું એક અંગ (૨૩૨) નિઃસંગ – બધા બાહ્ય પ્રદાર્થો તથા એમની આકાંક્ષા વિનાને
નિગ્રંથ સાધુ (૩૪૬) નિક્ષેપ - નામ-સ્થાપના, દ્રવ્ય કે ભાવ દ્વારા કે પદાર્થને યુક્તિ
પૂર્વક જાણવાનું તથા બતાવવાનું માધ્યમ (૨૩, ૭૩૭) નિદાન – મરણ બાદ સુખ વગેરે પ્રાપ્ત કરવાની અભિલાષા (૩૬૬) નિમિત્ત-જ્ઞાન – તલ, મસા, વગેરે જેઈને ભવિષ્ય બતાવનારી
વિદ્યા અથવા તિષ (૨૪૪) નિગ્રન્થ – ગ્રંથ અથવા ગ્રંથીરહિત અપરિગ્રહી. જુઓ નિઃસંગ”. નિર્જરા – સાત તામાંથી એક, જેના બે ભેદ છે. સુખ-દુખ
તથા જન્મ-મરણ વગેરે ઠંહેથી પર છવની કેવળ જ્ઞાનાનંદરૂપ અવસ્થા (૬૧૭–૧૯) અર્થાત્ માસ
(૧૯૨ ૨૧૧). નિર્વાણ – જુએ મેસ. નિર્વિચિકિત્સા – જુગુપ્સાને અભાવ, સમ્યગદર્શનનું એક
અગ (૨૩૬) નિવેદ – સંસાર, દેહ તથા ભગ ત્રણેથી વૈરાગ્ય (૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org