________________
२०८
દ્રવ્ય-નિક્ષેપ - આગામી પરિણામની ગ્યતા રાખનાર કેઈ
પદાર્થને વર્તમાનમાં જ એ પ્રમાણે કહી દેવે
દા.ત રાજપુત્રને રાજા કહેવે (૭૪૧, ૭૪૨) દ્રવ્ય-પ્રતિક્રમણ – પ્રતિક્રમણ પાઠનું ઉચ્ચારણ મા (૪૨૨, ૪૩૨) દ્રવ્ય-લિંગ – સાધુને બાહ્ય વેશ અથવા ચિહન (૩૬૦, ૩૬૨) દ્રવ્ય-હિંસા – પ્રાણુ વધ (૩૮૯–૩૯૦) દ્રવ્યાર્થિક-નય – પર્યાયને ગણનામાં લીધા વિના દ્રવ્યને હંમેશા
અનુત્પન્ન તથા અવિનષ્ટ દેખનારી દષ્ટિ
(૬૯૪-૬૯૭) કદ્ર - ઈષ્ટ અનિષ્ટ સુખ દુખ, જન્મ-મરણ, સંયોગ-વિયેગ
વગેરે પરસ્પર વિરોધી યુગલ ભાવ (૧૫) દ્વાદશ – તપ બાર છે શ્રાવકના વ્રત ૧૨ છે. દ્વિપદ – સ્ત્રી કુંટુંબ વગેરે (૧૪૪) ઢિ ઈન્દ્રીય-જીવ – સ્પર્શન અને રસના-આવા બે ઈદ્રિવાળા
જળ વગેરે જીવ (૬૫૦) દ્વષ – અનિષ્ટ અગર અરુચિકર પદાર્થો રફ અપ્રીતિને ભાવ
(સૂત્ર ૮) ધમ – જીવને નિજ સ્વભાવ, અથવા, સમ્યગદશન વગેરે,
અહિંસા વગેરે, ક્ષમા વગેરે, અથવા, સમતા વગેરે ભાવ (૮૩, ૨૭૪, સૂત્ર ૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org