________________
२०७
દમન – જ્ઞાન, ધ્યાન અને તપ દ્વારા ઈદ્રિય-વિષયે તથા
કષાને નિરોધ (૧૨૭, ૧૩૧) દશન - જ્ઞાનના વિષયભૂત પદાર્થોના નિરાકાર તથા નિવિકલ્પ
પ્રતિભાસ કરનારી ચેતનાશક્તિ (૩૬) દર્શનાવરણ-કર્મ – જીવના દર્શન ગુણને ઢાંકવાવાળું અથવા મંદ
કરનારું કર્મ (૬૬) દસ – બાહ્ય પરિગ્રહ, તથા ઉત્તમ ધર્મ દસ દસ છે. દાન્ત – ઇન્દ્રિયો તથા કષાયનું દમન કરનાર (૧૨૭) દિગ્વન - પરિગ્રહ પરિમાણ વ્રતની રક્ષા માટે વ્યાપાર ક્ષેત્રને
સીમિત રાખવામાં “હાયક ગુણવ્રત (૩૧૯). દુર્ગતિ – નરક અને તિર્યંચ ગતિ (૫૮૭) દય – વિરોધી ધર્મની અપેક્ષાને ગ્રહણ ન કરનારી ફક્ત
પોતાને જ પક્ષ પકડનારી દષ્ટિ (૭૨૫) કેશવત યા દેશાવકાશિકત્રત - દેશદેશાન્તરમાં ગમનાગમન યા
વ્યાપાર સંબંધી મયદારૂપ વ્રત અથવા જે દેશમાં જવાથી વ્રતભંગ થવાને ભય છે ત્યાં જવાને
ત્યાગ (૩૨૦) દ્રવ્ય – ગુણે અને પર્યાનો આશ્રયભૂત પદાર્થ (૬૬૧)
જે જીવ, પુગલ વગેરે ભેદે છ દ્રવ્ય છે. (૬૨૪) દ્રવ્ય-કમ - જીવના રાગાદિ ભાવનું નિમિત્ત મેળવી એની સાથે
બધાવાવાળા સૂમ પુદ્ગલ સ્કંધ (૬૨, ૬૫૪-૬૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org