________________
૧૯૮
ઉદ્દગમ-દેષ -- પિતાના નિમિત્તે તૈયાર કરવા આવેલા ભેજન
અથવા ભિક્ષાનું ગ્રહણ કરવું -દેષ (૪૦૫) ઉબર -- ઉમર, વડ, પીપળ, ગૂલર, પાકર - આ પાંચ અગ્રાહ્યા
ફળ જેમાં નાના નાના જીવે વધારે પ્રમાણમાં
હોય છે. (૩૦) ઉપગૂહન - સવ-કશનનું એક અ ગ, – પેતાના ગુણે અને
બીજાના દેશે પ્રગટ ન કરવા (૨૩૯) ઉપાધિ – અક્તિની ઓછપને કારણે આહારાદિ કંઈક નિર્દોષ
તથા શાસ્ત્રસંમત પદાર્થ નિગ્રંથ સાધુ ગ્રહણ કર
તે. (૩૭૭-૩૭૮) ઉપલેગ – ફરી ફરીને ભેગવવા લાયક વર, અલંકાર, સ્ત્રી
વગેરે પદાર્થ અથવા વિષય (૩૨૩) ઉપયોગ - આત્માનું ચૈતન્ય અનુવિધાયી જ્ઞાન-દર્શન યુકત
પરિણામ (૬૪૯) ઉપખંહણ - ધાર્મિક ભાવનાથી આત્મિક શક્તિઓની અભિવૃદ્ધિ
(૨૩૮). ઉપશમ – ક્ષમા–ભાવ (૧૩૬) ઉપશમક – કષાયનું ઉપશમન કરનારે સાધક (૫૫૫) ઉપશમન – ધ્યાન, ચિંતન વગેરે દ્વારા ક્ષાને પ્રશાંત કરવા
(૫૫૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org