________________
આધાકર્મ – ઘંટીચૂલે વરેના અધિક આરંભ દ્વારા કરવામાં
આવતું હિ સાયુક્ત ભેજન (૪૦૯) આમિનિબેધિક જ્ઞાન – ઇન્દ્રિય-અભિમુખ વિષયોનું ગ્રહણ
મતિજ્ઞાનનું બીજુ નામ (૬૭૭) આયુ–કમ - આત્મા શરીરમાં રેકો રાખવાવાળું કર્મ (૬૬) આરંભ – પ્રાણીઓને દુઃખ પહોંચાડે એવી હિંસક પ્રવૃત્તિ
(૪૧૨, ૪૧૪) આર્જવ – નિષ્કપટતા તથા સરળતા (૯૧) આત–ધ્યાન – ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંગ તથા વેદના વગેરેના
કારણે ઉત્પન્ન થનારું દુઃખ અથવા ખુદાક્ત
મનની સ્થિતિ (૩૨૮) આલોચના – સરળ ભાવપૂર્વક પિતાના દેનુ આત્મનિંદા કરતાં
કરેલું પ્રગટીકરણ (૪૨૧-૪૬૫) આવશ્યક – સાધુ દ્વારા નિત્યકરણીય પ્રતિક્રમણ વગેરે
છે કર્તવ્ય (૬૧૮, ૨૦, ૬૨૪) આસન – ધ્યાન તથા તપ વગેરે માટે સાધુએ પાળવાની કે
કરવાની બેસવા, ઊભા રહેવાની વિધિ, પયંકાસન (૪૮૯), વરાસન (૪૫૨) વગેરે ભેદને લઈ ઘણું પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org