________________
અહકાર – શરીરમાં હું પણ ભાવ (૩૪૬) અહિંસા – પ્રાવધ ન કરે એ વ્યવહાર અહિંસા છે
(૧૪૮) અને રાગ-દ્વેષ ન હિ તે ભાવ-અહિંસા (૧૫૧) અથવા યતનાચારમાં અપ્રમાદ એ
નિશ્ચય-અહિંસા છે. (૧૫૭) આકાશ – બધાં દ્રવ્યને અવકાશ આપવાવાળું સર્વગત અમૃત
દ્રવ્ય જે લેક અ' લેક એ બે ભાગમાં વિભક્ત
છે (૬રપ-૬૨૯, ૬૩૫). આચિન્ય – નિઃસંગતા અથવા અકિંચન વૃત્તિ અથવા નિતાંત
અપરિગ્રહવૃત્તિ દસ પ્રકારના ઉત્તમ ધર્મોમાં
નવમે ઉત્ત' અકિંચન્ય ધર્મ (૧૫-૧૧૦) આગમ – પૂર્વાપર વિરોધ રહિત જેન ગ્રન્થ, વીતરાગવાણી (૨૦) આગમ-નિક્ષેપ - વિચારણીય પદાર્થ-વિષયક શાસ્ત્રને જ્ઞાતા
પુરુષ પ. એ નામે જ કેઈ વખત જાણવામાં આવે છે.
દા. ત., મશીનરીને જાણકાર મિકેનિક ૧૭૪૧-૭૪૪) આચાર્ય – સ્વ-મત તથા પરમતના જ્ઞાતા સ નાયક સાધુ
(૯-૧૭૬) આત્મા – વ્યક્તિનું નિજાવ અથવા એનું જ્ઞાન-દર્શન-પ્રધાન
ચેતન તથા અમૂર્ત અંતસ્તત્વ (૧૮૫) (સૂત્ર ૧૫) આદાન-નિક્ષેપણ-સમિતિ- વસ્તુઓને લેવા-મૂકવામાં વિવેક,
યતનાચાર (૪૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org