________________
અપ્રમાદ રાગ દ્વેષ વિનાની આત્મજાગૃતિ (સૂત્ર ૧૩) અભયદાન મરણુ વગેરેના ભયથી ગ્રસ્ત જીવાની રક્ષા કરવી (૩૩૫)
અશિગૃહિત મિથ્યાત્વ – બીજાના ઉપદેશ વગેરેથી અસત્ય ધર્મ તથા તત્ત્વા તરફ ઉપજેલી શ્રદ્ધા અને સત્ય તરફ અશ્રદ્ધા (૫૪૯)
મિથ્યાદ ન તથા કષાય વગેરે ૧૪ ભાવ (૧૪૩)
અભ્યંતર તપ – પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય વગેરે છ પ્રકારનુ આંતરિક ત૫ (૪૫૬)
અન્યતર ગ્રન્થ
૧૯૨
અન્ય તરસ લેખના – કષાયાનું પાતળાપણું (૫૭૪) અમૃત ષ્ટિ તત્ત્વ તરફ અબ્રાંત દષ્ટિ (૨૩૭)
અમૃત
ઇન્દ્રિય ખઈ ન શકે તેવાં જીવ વગેરે પાંચ દ્રવ્ય (૫૫, ૨૬૨૬)
યેાગી-વલી – સાધકની ૧૪ મી ભૂમિકા (છેલ્લું ૧૪ સું ગુણસ્થાન ) જેમાં મન, વચન અને કાયાની ખાખી ચેષ્ટા શાંત થઈ જઈ શૈલેશી સ્થિતિ પ્રાપ્ત થઈ છે એવ. છત્ર (૫૬૪)
અરહુત યા અન્ત
પ્રથમ પરમેષ્ઠી (૧) જીવન્મુક્ત સજ્ઞ (૭)
જે કરીને દેહ ધારણ કરતા નથી તે (૧૮૦)
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org