________________
અરૂપી – જુએ “અમૂત” (૫૯૨) અર્થ – જ્ઞાનને વિષય બની શકે તે દ્રવ્ય, ગુણ અને પર્યાય (૩૨) અલોક – “ક ની બહાર કેવળ અસીમ આકાશ (૬૩૬) અવધિજ્ઞાન – મર્યાદિત દેશકાળની અપેક્ષાએ અંતરિત અમુક
દ્રવ્યને તથા એના સૂક્ષ્મ ભાવે સુધીની એક
સીમા સુધી પ્રત્યક્ષ કરાવનારું જ્ઞાન (૬૮૧-૬૮૯) અવાદર્ય – ઉણોદર, આહારની માત્રામાં ક્રમે ક્રમે કમી
કરતાં એક “ચેખા” સુધી પહોંચવું તે (૪૪૮) અવિરત સમ્યગદષ્ટિ – સાધકની ચેથી ભૂમિ (ચોથું ગુણસ્થાન)
જેમાં સમ્યગ-દર્શન થઈ ગયું હોય તે પણ ભેગે અથવા હિંસા વગેરે પાપ તરફ વિરતિ ભાવ જાગૃત ન થયે હોય
તે (૫૫૨) અવિરતિ – હિંસા વગેરે પાંચ પાપ કર્મોમાં વિરક્તિને અભાવ
(૬૦૮) અશરણ-અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે ધન-કુટુંબ વગેરે અશરણ
છે તેવું મનન તથા ધર્મનું શરણ
સ્વીકારવાની ભાવના (પ૦૯-૫૧૦) અશુચિ – અનુપ્રેક્ષા – વૈરાગ્યવૃદ્ધિ માટે શરીર મળ-મૂત્રથી
ભરેલું અસ્વચ્છ છે તેવું સતત મનન (પર૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org