________________
૧૮૫
૭૪૩---
વ્યક્તિમાં દર્શનવિશુદ્ધિ, વિનય વગેરે તીર્થકર નામકર્મને ક ા પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થકર જ કહે અથવા ગુણ કળશ, દર્પણ વગેરે પદાર્થોને લેક માન્યતા અનુસાર માંગલિક કહેવા. (૪) તત્કાળવતી પર્યાય અનુસાર જ વસ્તુને સબધિત કરવી અથવા માનવી એને ભાવનિક્ષેપ' કહે છે. એના પણ બે પ્રકારો છે. એક “આગમ-ભાવ-નિપ” અને બીજે ‘નાઆગમ-ભાવ નિક્ષેપ.' દા ત અહંતશાસ્ત્રનો જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં પિતાને ઉપયોગ લગાડી રહ્યો હોય એ સમયે એ અહંત છે. આ “આગમ-ભાવ નિક્ષેપ થશે. જે સમયે એમાં હતના તમામ ગુણે પ્રગટ થઈ ગયા હોય એ સમયે એને અહિત કહે તથા એ ગુણેથી યુક્ત થઈ ધ્યાન કરનારને કેવળજ્ઞાની કહે એ ‘આગમ ભાવ નિક્ષેપ” કહેવાય.
૭૪૫.
પ્રકરણ ૪૩ : સમાપન આ પ્રમાણેને આ હિતેપદેશ અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી તથા અનુત્તર-જ્ઞાન-દર્શનને ધારણ કરેલા છે જેણે એવા જ્ઞાત પુત્ર ભગવાન શ્રી મહાવીરે વિશાલા નગરીમાં રીધે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org