________________
૧૮૨
૭૩૩,
૭૩૪.
૭૩પ.
સંસારમાં એવા ઘણા પદાર્થો છે જેનું વર્ણન થઈ શકતું નથી. આવા પદાર્થોનો અનંતમા ભાગ જ કહેવા યેગ્ય હેય છે. આવા પદ્માપનીય પદાર્થોને અનંત ભાગ જ શાસ્ત્રમાં નિબદ્ધ છે. ( આવી સ્થિતિમાં, એ કેવી રીતે કહી શકાય કે અમુક શાસ્ત્રમાં લખેલી વાત અથવા અમુક જ્ઞાનીની વાન નિરપેક્ષ સત્ય છે?) એટલા માટે જે પુરુષ કેવળ પિતાના મતની જ પ્રશંસા કરે છે અને બીજાનાં વચનોની નિંદા કરે છે અને એ રીતે પિતાનું પાંડિન્ય બતાવે છે એ સંસારમાં મજબૂત રીતે જકડાઈ ગયેલા છે. આ સંસારમાં વિવિધ પ્રકારના જીવે છે. વિવિધ પ્રકારનાં કર્મો છે, વિવિધ પ્રકારની લબ્ધિઓ છે, એટલા માટે કોઈ સ્વધમી હોય કે પરધમ, કેઈની પણ સાથે વાદવિવાદ કર એગ્ય નથી. મિથ્યાદશનોને સમૂહરૂપ અમૃત–રસ–પ્રદાયી અને અનાયાસ જ મુમુક્ષુઓની સમજમાં આવનારા વંદનીય જિનવચનનું કલ્યાણ હે !
પ્રકરણ ૪૨ઃ નિક્ષેપ સૂત્ર યુક્તિપૂર્વક, ઉપયુક્ત માર્ગ માં પ્રયોજનવશ ૧. નામ,૨. સ્થાપના.દ્રવ્ય, અને ૪. ભાવમાં પદાર્થની સ્થાપનાને આગમમાં “નિક્ષેપ' કહે છે.
૭૩૬.
૭૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org