________________
૧૮૦
૭૨૭.
મેગ્યા છે, અને, અવધારણુ-રહિત (સાપેક્ષસત્યાગ્રાહી) તથા સ્યાત્ શબ્દથી યુક્ત સમુદિત બધા નય સમ્યક હોય છે નયવિધિના જ્ઞાતાએ પર-સમય-રૂપ ( એકાંત અથવા આગડ પૂર્ણ) અનિત્યત્વ દિન પ્રતિપાદક ત્રાજુસૂત્ર આદિ નય અનુસાર લેકમાં પ્રચલિત મતનું નિવર્તન અથવા પરિહાર, નિત્યાદિનું કથન કરવાવાળા દ્રવ્યાર્થિક નય પ્રમાણે કરવું જોઈએ, તથા, સ્વ-સમય રૂપ જે સિદ્ધાંતેમાં પણ અજ્ઞાન અથવા ઠેષાદિ દેથી યુક્ત કોઈ વ્યક્તિએ, દેષ બુદ્ધિથી કોઈ નિરપેક્ષ પક્ષ સ્વીકારી લીધો હોય તે એનું પણ નિવતન (નિવારણ) કરવું જોઈએ
9 ૨૮.
બધા ના પિતપતાના વક્તવ્યમાં સાચા છે, પરંતુ જે બીજા નાના વક્તવ્યનુ નિરાકરણ કરતા હોય તે તે મિથ્યા છે. અનેકાન્ત દષ્ટિને અથવા શાસ્ત્રના જ્ઞાતા એ નાના “આ સાચા છે' અને “એ જુઠ્ઠા છે એવી રીતે વિભાગ કરતા નથી. નિરપેક્ષ- સામુદાયિક્તા પ્રાપ્ત કરતા નથી અને સામુદાયરૂપ કરી દેવાથી સમ્યક બનતા નથી, કારણ કે પ્રત્યેક નિરપેક્ષ નય મિથ્યા હેવાથી એને સમુદાય તે મહ-મિથ્યા રૂપ બની જશે. સમુદાયરૂપ બનવાથી પણ એ એ વસ્તુના બોધક નથી બનતા, કારણ કે પૃથફ
(૨૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org