________________
૧૭૭
૭૧૫.
૭૧૬.
જે હંમેશાં નિયમને નિષેધ કરે છે અને નિપાતરૂપે સિદ્ધ છે એ શબ્દને “સ્યા' કહેવાય છે. આ, વસ્તુને, સાપેક્ષ સિદ્ધ કરે છે. (અનેકાનાત્મક વસ્તુની સાપેક્ષતાના પ્રતિપાદનમાં પ્રત્યેક વાકયની સાથે “સ્યા પર લગાડ કથન કરવું એ સ્યાદવાદનું લક્ષણ છે.) આ ન્યાયમાં પ્રમાણ, નય અને દુનયના લેથી યુક્ત સાત ભંગ થાય છે. “સ્વા' સાપેક્ષ અંગેનું પ્રમાણુ કહે છે. નયયુક્ત બંને “નય' કહે છે અને નિરપેક્ષ અંગોને “નય
૭૧૭. ૧ સ્યાદ્ અસ્તિ, ૨. સ્યાત્ નાસ્તિ, ૩, સ્યાદ્ અસ્તિ
નાસ્તિ, ૪. સ્યાદ્ અવક્તવ્ય, ૫. યા અસ્તિ અવક્તવ્ય, ૬ સ્યાહૂ નાસ્તિ અવકતવ્ય, ૭ સ્વાદ અસ્તિનાસ્તિ
અવફતવ્ય-આને પ્રમાણ સમભંગી જાણવી જોઈએ. ૭૧૮ સ્વ-દ્રવ્ય, સ્વ–ક્ષેત્ર, સ્વ-કાળી અને સ્વ-ભાવની
અપેક્ષાએ દ્રવ્ય (૧) અતિ સ્વરૂપ છે. એ જ પર-દ્રવ્ય, પર-ક્ષેત્ર, પર–કાળ, અને પર–ભાવની અપેક્ષાએ (૨) નાસ્તિ સ્વરૂપ છે.
૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org