________________
૧૭૬
૭૧૨. ૭ “એવ” અર્થાત્ જેવા શબ્દાર્થ હોય તેવા જ રૂપમાં
જે વ્યવહત થાય છે એ “ભૂત અર્થાત્ વિદ્યમાન છે, અને જે શબ્દાર્થથી અન્યથા છે એ અ–ભૂત અર્થાત્ અવિદ્યમાન છે. જે આ પ્રમાણે માને છે એ “એવું ભૂત નય છે એટલા માટે જ શબ્દનાય અને સમણિરૂઢ નયની અપેક્ષાએ “એવં ભૂત નય” વિશેષરૂપે
શબ્દાર્થ –તત્પર-નય છે ૭૧૩. જીવ પિતાના મન, વચન અને કાયાની ક્રિયા દ્વારા જે
જે કામ કરે છે એ પ્રત્યેક કર્મને બેધક અલગ-અલગ શબ્દ છે અને એને જ એ વખતે પ્રયોગ કરનાર
એવંભૂત નય છે દા.ત. પૂજા કરતી વખતે મનુષ્યને પૂજારી કહે અને યુદ્ધ કરતી વખતે એને દ્ધો કહે
તે આ હકીકતને સાક્ષી છે. પ્રકરણ ૪૦ : સ્યાદવાદ તથા સપ્તભ ગી સૂત્ર ૭૧૪. નયને વિષય હોય કે પ્રમાણને, પરસ્પર સાપેક્ષ
નિવયને જ સાપેક્ષ કહેવામાં આવે છે, અને એથી વિપરિતને નિરપેક્ષ કહેવામાં આવે છે (અર્થાત્ પ્રમાણુને વિષય સર્વ ની અપેક્ષા રાખે છે, અને નયને વિષય પ્રમાણ તથા અન્ય વિરોધી નાની અપેક્ષા રાખે છે, ત્યારે જ એ વિષય સાપેક્ષ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org