________________
૭૦ ૦,
૭૦ ૧.
(૧) સામાન્ય જ્ઞાન, વિશેષ જ્ઞાન, અને ઉભય જ્ઞાન રૂપ જે અનેક “માન લેકમાં પ્રચલિત છે એમને જે દ્વારા જાણવા માં આવે છે તે અને એ ય છે. એટલા માટે એને “નવિક–ખાન” અર્થાત્ “વિવિધ રૂપે જાણવું એવું કહેવામાં આવ્યુ છે. (ભૂત, વર્તમાન, અને ભવિષ્યના ભેદે નૈગમનય ત્રણ પ્રકાર છે.) જે દ્રવ્ય અથવા કાર્ય ભૂતકાળમાં સમાપ્ત થઈ ગયું છે એનું વર્તમાનકાળમાં આપણું કરવું એ ભૂત ને ગમનય છે. દા. તહજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણ માટે નિર્વાણ અમાવાસ્યાના દિવસે “આજે વીર પ્રભુનું નિર્વાણ થયું છે” એમ બેલવું તે ભૂત નિગમનનું દિષ્ટાંત થયુ. જે કાર્ય હમણું જ પ્રારંવ્યું હોય એના સંબંધમાં લકો પૂછે ત્યારે ‘પૂરું થયુ” એમ કહેવું તે વર્તમાન ગ માય છે. ભેજન બનાવવાનો આરંભ માત્ર જ કર્યો હોય તે વખતે જ કહેવું કે “આજભાત બનાવ્યું છે એ વર્તમાન બૈગમ નયનું દષ્ટાંત થયું જે કાર્ય ભવિષ્યમાં થવાનું છે એના સબંધમાં થયું ન હોય છતાં થયું એમ કહેવું એ “ભાવિ
ગમ-ય છે. જેવી રીતે જે હજુ ગયો ન હોય છતાં એના સંબંધમાં કહેવું કે “એ ગ” એ “ભાવિ યમયનું દષ્ટાંત છે.
૭૦ રે,
૭૦૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org