________________
૬૭૭,
૬૭૮.
૬૭૯.
Jain Education International
૧૬૭
અપેાહ, ૩. વિમર્શ' (મીમાંસ), ગવેષણા, દ્ સજ્ઞો, ૭. સ્મૃતિ, પ્રજ્ઞા—આ બધા આભિનિએધિક
(૧) ૧. ઈહા, ૨. ૪ માણા, ૫. ૮. મતિ અને ૯
અથવા મતિજ્ઞાન કહેવાય છે
(૨) ( અનુમાન અથવા લિ'ગજ્ઞાનની માફ્ક ) અને (શબ્દ) જાણી એના ઉપરથી અર્થાંતર (વાગ્યા)ને ગ્રહણ કરવા એનું નામ શ્રતજ્ઞાન. આ સાન નિયમપૂર્વક આભિનિધિક જ્ઞાનપૂર્વક થાય છે. આના એ ભેદ છે ઃ ૧. લિગજન્ય, અને ૨. શબ્દજન્ય ( ધૂમાડા ઢેખી થનારું અગ્નિનું જ્ઞાન ‘લિંગજ' અને વાચક શબ્દ સાંભળી અથવા વાંચી થનારું જ્ઞાન ‘શબ્દજ.' ) આગમામાં શદજશ્રુતજ્ઞાનનું પ્રાધાન્ય છે.
ઇન્દ્રિય અને મનના નિમિત્તથી શ્રુતાનુસારી થનારું જ્ઞાન શ્રુતજ્ઞાન કહેવાય છે. એ પેાતાના વિષયભૂત અને બીજા દ્વારા વ્યક્ત કરી શકાય તેવું હાય છે. બાકીનું ઇન્દ્રિય અને મનના નિમિત્તથી થનારુ અશ્રુતાનુસારી અવગ્રહાદ્ધિ જ્ઞાન મતિજ્ઞાન કહેવાયછે. ( આનાથો સ્વયં જાણી શકે છે પરતુ બીજાને સમજાવી શકાતા નથી. )
For Private Personal Use Only
www.jainelibrary.org