________________
૬પ૭. તમામ છ માટે સંગ્રહ (બદ્ધ) કરવા ગ્ય કર્મ.
પગલો છ દિશાઓમાં તમામ કાશ પ્રદેશમાં વિદ્યમાન હોય છે. એ તમામ-કમ-પુદ્ગલ આભાના તમામ પ્રદેશમાં બદ્ધ થાય છે.
૬૫૮.
વ્યકિત
વ્યકિત સુખ-દુઃખરૂપ અથવા શુભ-અશુભ કર્મ આચરે છે અને પોતાનાં એ કર્મોની સાથે જ પરભવમાં જાય છે આ પ્રમાણે કર્મરૂપે પરિણત થયેલ એ પુદ્ગલેને પિંડ એક દેહથી બીજા દેહમાં–નવીન શરીરરૂપ પરિવર્તનમાં-પ્રાપ્ત થતું રહે છે અર્થાત્ પૂર્વે બાંધેલાં કમેના ફળરૂપે નવું શરીર બને છે અને નવું શરીર મેળવી નવીન કર્મ બાંધે છે. આ પ્રમાણે જીવ નિરંતર વિવિધ નિઓમાં પરિભ્રમણ કર રહે છે
કર ન કર સિદ્ધ શ્રી પરમાતમા, અરિ-ગ જન અરિહંત, ઈષ્ટ–દેવ વદુ સદા, ભયભંજન ભગવંત. ૧ ૧ અરિહા ૨ સિદ્ધ સમરું સદા, ૩ આચારજ, ૪ ઉવઝાય, ૫ સાધુ સકળ કે ચરણ હું, વંદુ શિશ નમાય. શાસન-નાયક સમરિયે, ભગવંત શ્રી વીર-જિણ. અનિષ્ઠ – વિદ્ધ દરે હરે, આપે પરમાનંદ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org