________________
૧૫૫
૬૨૩,
પરમાત્મ-તત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ-રહિત, પુનરાગમન-રહિત, નિત્ય, અચળ અને નિરાલંબ હોય છે.
૬૨૪.
૬ ૨૫.
પ્રકરણ ૩પ : દ્રવ્ય સૂત્ર પરમદશી જિનવરે એ લોક ને ૧. ધર્મ અથવા ધર્માસ્તિકાય, ૨. અધર્મ અથવા અધર્માસ્તિકાય, ૩ આકાશ, ૪. કાળ, ૫ પુદ્ગલ અને ૬ જીવ– આમ છ દ્રવ્યને બનેલે કહ્યો છે. આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ-આ દ્રામાં જીવન ગુણે નથી હોતા તેથી આ પાંચે કોને ‘અજીવ કા છે.
જીવ’ દ્રવ્યને ગુણ તન્ય – ચેતનતા છે. આકાશ, કાળ, જીવ, ધર્મ અને અધમ –આ પાંચે દ્રવ્ય અમૂર્ત છે. ફક્ત પુગલ દ્રવ્ય મૂર્તિ છે. આ છ દ્રવ્યમાં ફક્ત જીવ દ્રવ્ય જ ચેતન છે. જીવ અને પુદગલ કાય --- ના બે દ્રવ્યે જ સક્રિય છે બાકીનાં ચારે દ્રવ્ય નિષ્ક્રિય છે. “જીવ' સક્રિય બને છે તેમાં કર્મ, કર્મરૂપ પુદ્ગલ બાહ્ય સાધન છે, અને, પુદગલ સક્રિય બને છે તેમાં કાળ-દ્રવ્ય બાહ્ય સાધન છે
૬૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org