________________
૬૨૮.
૯૨૯.
૬૩.
૬૩૧.
૩૨.
Jain Education International
૧૫૬
ધ, અધમ અને આકાશ આ ત્રણે દ્રબ્યા સખ્યામાં એક એક છે. ( વ્યવહાર-) કાળ, પુદ્ગલ અને જીવ આ ત્રણેય દ્રવ્યે અન ત—અન`ત છે.
ધર્મ' અને ‘અધમ' – આ અને દ્રવ્યે ‘લાક’પ્રમાણ છે માકાશ' લેાક અને અવૈકમાં વ્યાપ્ત છે ( આકાશ ના મે વિભાગ-લાકાકાશ અને અલેાકાકાશ ). (વ્યવહાર) કાળ કેવળ સમય-ક્ષેત્ર' એટલે કે મનુષ્ય ક્ષેત્રમાં છે.
આ બધાં દ્રવ્ય પરરમાં પ્રવેશ મેળવે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અવકાશ આપીને રહેલુ છે. આ યે દ્રવ્યા આ પ્રમાણે અનાદિ કાળથી (એકબીજા-સાથે) મળેલાં છે છતાં એક પણ દ્રશ્ય પાતપેાતાનાં સ્વભાવને છેડતુ નથી
(૧) ‘ધોસ્તિકાય રસ, રૂપ, સ્પર્શ, ગધ અને શબ્દ રહિત છે. સમસ્ત લેાકાકાશમાં વ્યાપ્ત છે, અખ છે, વિશાલ ૬ અને ખેંસ ખ્યાત પ્રદેશી છે.
જેવી રીતે આ લેાકમાં માંગી માછલીઓના ગમનમાં અનુગ્રહ (સહાય) કરે છે તેવી રીતે ધમાંસ્તિકાયદ્રવ્ય જીવા તથા પુદ્ગલાના ગમનમાં સહાયક અથવા નિમિત્ત બને છે.
For Private Personal Use Only
www.jainelibrary.org