________________
૧૪૮ સ મ ણ સુ ત્ત (જૈન ધર્મ સાર)
તૃતીય ખંડ તત્ત્વ–દર્શન
પ્રકરણ ૩૪ઃ તાવ સૂત્ર ૫૮૮. સમસ્ત અવિદ્યાવાન (અજ્ઞાની પુરુષ) દુઃખી છે, દુઃખના
ઉત્પાદક છે. એ વિવેક-મૂઢ, અનંત સંસારમાં વારંવાર
લુપ્ત થઈ જાય છે. પ૮૯ એટલા માટે, જન્મ-મરણના કારણ સમાન સ્ત્રી-પુત્રાદિના
સંબંધ કે જે અનેક પ્રકારના પાશ એટલે બંધનરૂપ છે તેને પૂરેપૂરે વિચાર કરીને પંડિતપુરુષ પોતે સત્યની શોધ કરે અને બધાં પ્રાણીઓ તરફ
મૈત્રીભાવ રાખે. ૫૯. તત્વ, પરમાર્થ, દ્રવ્ય-સ્વભાવ, પર–અપર ધ્યેય,
શુદ્ધ, પરમ–આ બધા શબ્દ એકાર્થક છે. જીવ, અજીવ, બંધ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, અને મેષ - આ નવ તરવ, અથવા, પદાર્થ છે.
૫૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org