________________
૫૭૭.
૫૭૮.
૫૭૯.
૧૮૦
૫૮૧.
૧૮૨
Jain Education International
૧૪૬
દુષપ્રયુક્ત શમ, ઝેર, વૈતાલ ( ભૂત ) તથા દુપ્રયુક્ત યંત્ર, તથા કૃદ્ધ સ વગેરે પ્રમાદ્રીનુ એટલુ અનિષ્ટ નથી કરતાં જેટલુ' સમાધિ કાળે મનમાં રહેલાં માયાશલ્ય, મિથ્યાત્વ શલ્ય અને નિદાન શલ્ય ( નિયાણુ) કરે છે. માથી બોધિ પ્રાપ્તિ દુર્લભ થઈ જાય છે તથા સંસારનેા અંત નથી થતા.
એટલા માટે ગૌરવ રહિત ( અભિમાન વિનાના ) સાધક પુનર્જન્મરૂપી લતાનું મૂળ અર્થાત મિથ્યાદાનશલ્ય, માયા શલ્ય અને નિષ્ઠાન શલ્યને અંતરમાંથી ફેંકી દે છે.
આ સંસારમાં જે જીવ મિથ્યા-દશ નમાં અનુરક્ત બની નિયાણા-પૂર્ણાંક અને કૃષ્ણ વેશ્યાની પ્રગાઢતા સહિત મરણ પામે છે “મને માટે બાધિલાલ દુર્લોભ છે.
જે જીવ સમ્યગ્દર્શનના અનુરાગી બની નિદાન રર્હુિત તથા શુક્લ લૈશ્યા પૂર્ણાંક મરણ પામે છે તેને એધિલાશ સુલભ છે.
(એટલા માટે મરણ કાળે રત્ન–ત્રયની સિદ્ધિ અગર સંપ્રાપ્તિના અભિલાષી સાધકે ) પહેલેથી જ પરિક અર્થાત સમ્યક્ત્વ વગેરેનું અનુષ્ઠાન કરતાં રહેવુ જોઈએ કારણકે પરિકમ અથવા અભ્યાસ કરતા રહેનારની આરાધના સુખેથી થાય છે.
For Private Personal Use Only
www.jainelibrary.org